Tag: Donate Shares
અજીમ પ્રેમજી બન્યા ભારતના સૌથી મોટા દાનવીર,...
નવી દિલ્હીઃ IT માંધાતા અને વિપ્રોનાં અધ્યક્ષ અજીમ પ્રેમજીએ વિપ્રો લિમિટેડનાં 34% શેર એટલે કે 52,750 કરોડ રૂપિયાનું બજારમૂલ્ય ધરાવતાં શેર દાનમાં આપી દીધા છે. ફાઉન્ડેશને પોતાનાં નિવેદનમાં કહ્યું...