Tag: delhi lok sabha seat
આડકતરું પણ રસપ્રદઃ દિલ્હી અને વલસાડની સમાનતા…
ગુજરાતના દક્ષિણ છેડે આવેલી લોકસભાની બેઠક છે વલસાડ. વલસાડ બેઠક પરથી 2014માં ભાજપના ઉમેદવાર ડૉ. કે. સી. પટેલ જીતી ગયા. આગલી ચૂંટણીમાં 2009માં તેમના ભાઈ ડૉ. ડી. સી. પટેલને...