Tag: Cutting Edge
ફિફા વર્લ્ડ કપની ટિકિટો ખરીદવામાં ભારત ટોપ-ટેનમાં…
હાલ રશિયામાં રમાઈ રહેલી ફિફા ફૂટબોલ વર્લ્ડ કપ સ્પર્ધા માટે દુનિયાભરમાં રોમાંચ છવાયેલો છે. ભારત પણ એમાંથી બાકાત નથી, પરંતુ ક્રિકેટ જેટલો નથી. વર્તમાન વિશ્વકપ સ્પર્ધામાં રમતી 32 ટીમોમાં...