Tag: conserve water
પાણી ચોરશો તો 2 વર્ષ જેલમાં કાઢવાં...
ગાંધીનગરઃ ગુજરાત પરંપરાગત રીતે પાણીની અછત ધરાવતું અને વારંવાર દુષ્કાળની પરિસ્થિતિનો સામનો કરતું રાજ્ય છે. રાજ્યના મોટા ભાગના જળસ્ત્રોતો મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં આવેલાં છે જ્યારે સૌરાષ્ટ્ર, કચ્છ, અને...