Home Tags Cold Wawe

Tag: Cold Wawe

હજી 48 કલાક સુધી કાતીલ ઠંડી પડવાની હવામાન વિભાગની આગાહી

અમદાવાદઃ ઉત્તર ભારતમાં સતત થઈ રહેલી હિમવર્ષાના કારણે છેલ્લા ચાર દિવસથી ગુજરાતમાં પણ શીતલહેર ફરી વળી છે. સૂકા અને બર્ફિલા પવનોના કારણે ગુજરાત ઠૂંઠવાયું છે. રવિવારે રાજ્યના વિવિધ શહેરના...

રાજ્યમાં આગામી દિવસોમાં ઠંડી વધવાના એંધાણ, હવામાન વિભાગે આપી આગાહી

અમદાવાદઃ છેલ્લા બે ત્રણ દિવસથી ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે. ગુજરાતમાં વાઈ રહેલા બર્ફીલા પવનો શાંત થયા છે અને અત્યારે લગભગ પંખો ચાલુ કરવો પડે એ રીતે તાપમાનમાં બદલાવ...

રાજ્યભરમાં હાડ થીજવતી ઠંડીનું જોર વધ્યું, નલિયામાં 7 ડિગ્રી તાપમાન

અમદાવાદઃ રાજ્યભરમાં ઠંડીનું જોર વધ્યું છે. અત્યારે દિવસભર રાજ્યના અનેક વિસ્તારોમાં રીતસરની બર્ફીલા પવનોની અનૂભુતી થઈ રહી છે. મહત્વનું છે કે ઉત્તર ભારત અને કાશ્મીરમાં જે હિમવર્ષા થઈ છે...

રાજ્યમાં હજી પાંચ દિવસ પડશે હાડ થીજવતી ઠંડી

અમદાવાદઃ ગુજરાતમાં અત્યારે ઠંડીનું જોર વધ્યું છે. ત્યારે હવામાન ખાતાના જણાવ્યા અનુસાર હજી આગામી બે દિવસમાં રાજ્યમાં વધારે ઠંડી પડશે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવામાન ખાતાના જણાવ્યા...

રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું, 5.8 ડિગ્રી સાથે નલિયા બન્યું ઠંડુગાર

અમદાવાદઃ રાજ્યભરમાં અત્યારે શીયાળો જામ્યો છે. ઉત્તર ભારતમાં થયેલી ભારે હિમવર્ષાના કારણે રાજ્યમાં અત્યારે કોલ્ડ વેવ જેવી સ્થિતી છે. થીજાવી દેતી ઠંડીથી બચવા માટે લોકોએ તાપણા, વસાણા અને હીટરનો...

ગુજરાતમાં ઠંડીથી બે વ્યક્તિના મોત, ઠંડા પવનનું જોર વધ્યું

અમદાવાદઃ  છેલ્લાં બે દિવસથી સૂસવાટાભર્યાં ઠંડા પવનો સાથે ગુજરાતના અનેક શહેર ગામોનું વાતાવરણ એકદમ ઠંડુગાર થઇ ગયું છે. એમાંય ખુલ્લા ખેતરો, તળાવ, નદીઓ પાસેના પાણીથી ભરેલા વિસ્તારોનું તાપમાન વધારે...

રાજ્યભરમાં ઠંડીનો ચમકારો, ઠંડી વધવાની હવામાન વિભાગે કરી આગાહી

અમદાવાદઃ અમદાવાદ સહિત રાજ્યભરમાં અત્યારે શીયાળાની ઋતુ જામી છે. દેશના ઉત્તરીય ભાગમાં થયેલી હિમવર્ષાના કારણે રાજ્યમાં ઠંડીએ જોર પકડ્યું છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ત્યારે...

TOP NEWS