Home Tags CM Vijay Rupani

Tag: CM Vijay Rupani

ભાજપની સરકાર રચાય તો મુખ્યપ્રધાન કોણ ?

ગાંધીનગર- બહુમતી મળે તો મુખ્યપ્રધાન તરીકે રૂપાણી જ રહેવાની સાર્વત્રિક ધારણા છે, પરંતુ જો ફેરફારની સંભાવના ઉભી થાય તો નવા મુખ્યપ્રધાન તરીકે કેન્દ્રીયપ્રધાન મનસુખ માંડવિયાનું નામ મોખરે રહેશે તેમ...

ખેડુતો માટેના પુસ્તકનું વિમોચન

ગાંધીનગરઃ ખેડૂતોની આવક વર્ષ 2022 સુધીમાં બમણી કરવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંકલ્પને સાકાર કરવા માટે રાજ્ય સરકાર અને આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા તૈયાર કરેલ ‘ગુજરાતના ખેડૂતોની આવક બમણી કરવાની...

ગુજરાત ચૂંટણી જંગઃ પુનરાવર્તન કે પરિવર્તન ?

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું બ્યુગલ વાગી ચુક્યું છે. વિધાનસભાની 182 બેઠકો માટે બે તબક્કામાં મતદાન યોજાવાની જાહેરાત થઈ ગઈ છે. પ્રથમ તબક્કામાં 89 બેઠકો માટે 9 ડીસેમ્બરે મતદાન થશે અને...

ગુજરાત સરકારની રાહતોની લ્હાણી

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત થાય તે પહેલા ગુજરાત સરકારે રાહતોનો પટારો ખોલી નાંખ્યો છે. અત્યાર સુધી વિવિધ માંગણી કરતાં સમાજો અને આશાવર્કર બહેનોને રાજ્ય સરકારે સહાય, રાહત અને...

108 Gujarat મોબાઈલ એપ લોન્ચ થઈ

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ 108 ઇમરજન્સી સેવાઓના નવા ટેકનોલોજીયુકત અભિગમ 108 મોબાઇલ એપનું ગાંધીનગરમાં લોન્ચીંગ કર્યુ હતું. આ મોબાઇલ એપ કાર્યરત થવાના કારણે 108ની મદદ માંગનારી વ્યકિતની માહિતી લેટ લોંગ...

ગુજરાતઃ 18 બોર્ડ નિગમોમાં અધ્યક્ષો અને સભ્યોની...

ગાંધીનગર- રાજ્યના મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ રાજ્ય સરકારના વિવિધ ૧૮ જેટલા બોર્ડ નિગમોના અધ્યક્ષો તેમજ સભ્યોની નિમણૂંક કરી છે. બોર્ડ નિગમોમાં નવનિયુકત અધ્યક્ષ અને સભ્યોની વિસ્તૃત યાદી આ મુજબ છે ક્રમ બોર્ડ-નિગમનું...

CM રૂપાણીએ વિકાસનું વર્ષ બને તેવી મંગલકામના...

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વિક્રમ સંવત 2074નું વર્ષ સૌ ગુજરાતીઓ માટે સુખ સમૃદ્ધિ, શાંતિ અને વિકાસનું વર્ષ બની રહે તેવી મંગલકામના કરી છે. તેમણે નૂતન વર્ષનો પ્રારંભ ગાંધીનગરમાં પંચદેવ મંદિરમાં...

CM રુપાણીએ સરહદ પરના જવાનોને સવલતો પુરી...

ભૂજ- મુખ્યપ્રધાન વિજય રુપાણીએ દીવાળી પર્વ કચ્છ બોર્ડર પર ફરજ પરના બીએસએફના જવાનો સાથે મનાવતાં જાહેર કર્યું કે સરહદના આ સંત્રીઓને માળખાકીય સવલતો રાજ્ય સરકાર ત્વરાએ પહોંચાડશે. તેમણે કચ્છની...

અમદાવાદમાં રૂ. ૯૦૦ કરોડના કાર્યોનું મેરેથોન લોકાર્પણ-ભૂમિપૂજન...

અમદાવાદ- અમદાવાદ મહાનગરમાં આજે રૂપિયા ૯૦૦ કરોડના વિવિધ વિકાસલક્ષી કામોનું લોકાર્પણ-ખાતમુર્હૂત કરવામાં આવ્યું હતું. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે ‘‘અમે તો ૧ રૂપિયો આવે તેની સામે સવા રૂપિયાનું...

ગુજરાતઃ 14 જિલ્લામાં નવી 16 GIDC સ્થપાશેઃ...

ગાંધીનગર- ગુજરાત રાજ્યના યુવાનોને ઘરઆંગણે જ રોજગારી પ્રાપ્ત થાય તેમજ લઘુ ઉદ્યોગ અને સૂક્ષ્મ ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવા રાજ્યના ૧૪ જિલ્લાઓમાં નવી ૧૬ જી.આઇ.ડી.સી.ની વસાહતો સ્થાપવામાં આવશે, એવી જાહેરાત મુખ્યપ્રધાન...