Home Tags CM Kamalnath

Tag: CM Kamalnath

નર્મદામાં વધુ જળસંગ્રહની ગુજરાતની આશા પર કમલનાથ...

નર્મદાઃ નર્મદા ગુજરાતની જીવાદોરી છે. સરદાર સરોવર ડેમની હાઈટ સપ્ટેમ્બરમાં 138.68 મીટર જેટલી વધારવામાં આવી. ગુજરાત સરકારને આ વર્ષે આશા હતી કે તેઓ ચોમાસા દરમિયાન વધુ નીરનો સંગ્રહ કરી...

સ્વીત્ઝરલેન્ડમાં રોકાણ ખર્ચ 1.58 કરોડ, વિવાદમાં કમલનાથ...

નવી દિલ્હીઃ મધ્યપ્રદેશમાં મુખ્યપ્રધાન કમલનાથ અને તેમના ત્રણ પ્રમુખ અધિકારીઓએ સ્વિટ્ઝર્લેન્ડમાં રોકાવાની વ્યવસ્થા પર આશરે 1.58 કરોડ રુપિયા ખર્ચ કર્યા છે. આ ખુલાસો એક આરટીઆઈમાં થયો છે. આરટીઆઈથી મળેલી...

ITના દરોડામાં રોકડ સાથે પકડાયેલો વ્યક્તિ ભાજપનો...

ભોપાલ- મધ્ય પ્રદેશના મુખ્યપ્રધાન કમલનાથના પૂર્વ અંગત સચીવ પ્રવીણ કક્કડ, સલાહકાર રાજેન્દ્ર મિગલાની સહિત મુખ્યપ્રધાનના નિકટવર્તી વર્તુળો પર આવકવેરા વિભાગે તવાઈ બોલાવી છે. રવિવારેથી શરુ થયેલી આઈટી વિભાગના દરોડા...

કમલનાથે ભાજપ સરકારની મીસાકેદીઓ માટેની વધુ એક...

ભોપાલઃ મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન કમલનાથે રાજ્યની પૂર્વવર્તી ભાજપ સરકારના અન્ય એક નિર્ણય પર રોક લગાવી દીધી છે. કમલનાથ સરકારે મીસાબંદીઓને આપવામાં આવતું પેન્શન રદ કરી દીધું છે. સરકારે આને ખોટો...

CM કમલનાથઃ ખેડૂત દેવા માફી સહિત ત્રણ...

ભોપાલઃ ખેડૂતોની દેવા માફીના વાયદે ચૂંટણીની વૈતરણી પાર કરનાર કોંગ્રેસે મધ્યપ્રદેશમાં પહેલો ઘા રાણાનો કરતાં દેવામાફીની જાહેરાત કરી દીધી છે. સીએમ તરીકે શપથ લીધાંના ગણતરીના કલાકોમાં સીએમ કમલનાથે ત્રણ...