Tag: City Police
ભીખારીની સૂચના આપો અને રુપિયા 500 ઈનામ...
હૈદરાબાદ- હૈદરાબાદ શહેરને ભીક્ષાવૃત્તિથી મુક્ત કરવાના પ્રયાસ અંતર્ગત તેલંગાણા કારાગાર વિભાગે નવી જાહેરાત કરી છે. જે મુજબ આગામી 25 ડીસેમ્બરથી ભીખારીઓની ઓળખ આપનારને 500 રુપિયાનું ઈનામ આપવામાં આવશે.
હૈદરાબાદ પોલીસે...