Tag: Citizenship Status
ભાજપમાં જોડાઈ બાંગ્લાદેશી અભિનેત્રી, નાગરિકતાને લઈને ઉઠ્યા...
કોલકત્તાઃ બાંગ્લાદેશની જાણીતી ફિલ્મ એક્ટ્રેસ અંજૂ ઘોષ આજે ભાજપમાં જોડાઈ છે. કોલકત્તામાં પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષની ઉપસ્થિતીમાં અંજૂએ ભાજપની સદસ્યતા લીધી હતી. આ દરમિયાન સુશ્રી ઘોષને બીજેપીનો ઝંડો...