Tag: Chopda Puja
ચોપડા પૂજન કરી શ્રી સવા લખ્યું…
અમદાવાદના ગુરુકુળ વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મંદિરમાં આજે ગુરુવારે દીવાળાના પાવનપર્વે સમુહમાં ચોપડા પૂજન કરવામાં આવ્યું હતું. ત્યારે ભક્તો ખુબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને ચોપડા પૂજન કર્યું હતું, અને ચોપડામાં...