Tag: china stops funding
પાક.માં CPEC કામકાજમાં ભ્રષ્ટાચારથી ભડકેલા ચીને ભર્યું...
ઈસ્લામાબાદ- કરોડો ડોલરના ખર્ચે નિર્માણાધીન ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર (CPEC) પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચારનો આરોપ સામે આવતાં ચીને અસ્થાયીરુપે આ પરિયોજનામાં ફંડનું રોકાણ અટકાવવાનો નિર્ણય કર્યો છે.
ગઇકાલે જારી કરવામાં આવેલા મીડિયા અહેવાલ...