Tag: Candidates 2019
અમદાવાદ પૂર્વ બેઠકના ઉમેદવાર ગીતા પટેલ સાથે...
અમદાવાદ-લોકસભા ચૂંટણીને લઈને અમદાવાદની બંને બેઠક પર જોરશોરથી ઉમેદવારો પોતાના કાર્યકરો સાથે પ્રચારકાર્યમાં લાગી ગયાં છે. કોંગ્રેસ માટે એકપણ બેઠક જીતવી એ ફાયદાનો સોદો જ છે ત્યારે ઉમેદવાર પસંદગીમાં...