Tag: Brenton Tarrant
ક્રાઈસ્ટચર્ચ મસ્જિદ હુમલોઃ મુખ્ય આતંકવાદી ઓસ્ટ્રેલિયન છે
ન્યૂઝીલેન્ડના ક્રાઈસ્ટચર્ચ શહેરની બે મસ્જિદોમાં શુક્રવારે બપોરે ભયંકર ત્રાસવાદી હુમલા કરનાર 4 હુમલાખોરોમાંના એક માસ્ટર માઈન્ડની ઓળખ જાહેર કરવામાં આવી છે.
ત્રાસવાદી હુમલામાં અત્યારસુધીમાં 49 જણના જાન ગયા છે અને...