Tag: Braille Vertsion
ભારતીય બંધારણની આવૃત્તિનું બ્રેઇલ લિપિમાં અનાવરણ કરાયું
મુંબઈઃ મહારાષ્ટ્રના સામાજિક ન્યાયપ્રધાન ધનંજય મુંડેએ બુધવારે મુંબઈમાં એક કાર્યક્રમમાં ભારતીય બંધારણની બ્રેઇલ લિપિમાં આવૃત્તિનું અનાવરણ કર્યું હતું.આ પ્રસંગે રાજ્યપ્રધાન બચુ કડુ પણ હાજર હતા, એમ એક સત્તાવાર નિવેદનમાં...