Home Tags Boisar

Tag: Boisar

મહારાષ્ટ્ર ‘એટીસી’ અધિકારીઓએ બોઈસરમાંથી 12 બાંગ્લાદેશીઓને પકડ્યા

મુંબઈ - મહારાષ્ટ્ર પોલીસના પાલઘર જિલ્લાના એન્ટી-ટેરરિઝમ સેલ (ATC)ના અધિકારીઓએ મુંબઈ નજીકના આ જિલ્લામાંથી 12 બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરી છે. શંકાસ્પદ ત્રાસવાદી તત્ત્વોને પકડવા માટે પોલીસ વિભાગે એન્ટી-ટેરરિઝમ સેલ...

મુંબઈની પડોશના બોઈસરમાં કેમિકલ કારખાનામાં ભીષણ આગ,...

મુંબઈ - પડોશના પાલઘર જિલ્લાના બોઈસર નગરમાં મહારાષ્ટ્ર ઈન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (એમઆઈડીસી) વિસ્તારમાં એક કેમિકલ કારખાનામાં ગઈ મધરાત બાદ લગભગ દોઢ વાગ્યે ભીષણ આગ લાગતાં ત્રણ કામદારનું મોત થયું...