Tag: agnat baba dairy
જ્યારે એમણે જણાવ્યાં રાશિઓના તત્વના ગહન ભેદ
જન્મકુંડળી જુઓ ત્યારે સૌ પહેલાં સૂર્ય, ચંદ્રઅને લગ્ન પર દ્રષ્ટિ કરો પછી તત્વો પર વિચાર કરો. કયા તત્વ? અગ્નિ, પૃથ્વી, વાયુ અને જળ તત્વો પર વિચાર કરો. આજે જ્યોતિષમાં...