Tag: advised 2 weeks rest
પીયૂષ ગોયલ વચગાળાનું બજેટ રજૂ કરશે; જેટલીને...
નવી દિલ્હી - કેન્દ્રીય નાણાં પ્રધાન અરૂણ જેટલીની ન્યૂયોર્કની એક હોસ્પિટલમાં સર્જરી કરવામાં આવી છે. આ સંજોગોમાં, પીયૂષ ગોયલને નાણાં મંત્રાલયનો અતિરિક્ત ચાર્જ આપવામાં આવ્યો છે.
જેટલીને ડોક્ટરોએ ઓછામાં ઓછા...