Tag: 23rd April
ચૂંટણીપંચ અને પક્ષોની મોટી ચિંતાનો વિષય, લોકોને...
અમદાવાદઃ આવતીકાલે 23મી એપ્રિલ છે. અને 23મી એપ્રિલ એટલે ગુજરાતમાં લોકસભા ચૂંટણીના મતદાનનો દિવસ છે. ત્યારે રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે અને સાથે જ વાતાવરણમાં પણ ગરમાવો દેખાઈ...