SocietyTravel & Tourism મહિલા પ્રવાસીઓએ ક્યારેય… October 3, 2017 એકલાં પ્રવાસ કરતી વખતે મહિલાઓએ ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત એ કે એમણે ક્યારેય એવી છાપ ઊભી કરવી નહીં કે તેઓ એકલાં છે. ચાલતી વખતે આત્મવિશ્વાસપૂર્વક ચાલવું. કોઈ પણ અજાણી વ્યક્તિને તમે ક્યાં ઉતર્યાં છો એ સ્થળની જાણકારી આપવી નહીં.