Home Special Issue Digital ચિત્રલેખા’નો ૭0 વાર્ષિક ડિજિટલ અંક

ચિત્રલેખા’નો ૭0 વાર્ષિક ડિજિટલ અંક

75.00

ચિત્રલેખા’નો અંક ખરીદવાના ઓર્ડર માટે કોલ કરો 022-67309898 EXT 72

Category:

Description

‘ચિત્રલેખા ૭૦ વાર્ષિક વિશેષાંક’ માર્ચ- એપ્રિલ, ૨૦૨૧ના અંકમાં વાંચો

– વિવિધ ક્ષેત્રના માંધાતાની કલમેઃ કઈ રીતે વેદનાને વિસારે પાડી કરી શકાય શુભારંભ!

– ઘર એક…શોખ એકઃ ડોકિયું સમાન શોખ ધરાવતાં દંપતીની જિંદગીમાં…

– નવું લોહી…નવી કહાણીઃ નવી પેઢી લખે છે સફળતાના નવા નિયમ!

– આર્ટ ગૅલેરીઃ ક્લિક્સ ને કૅન્વાસના કસબીકાર!