આઈપીએલ-2019: ગ્રુપ તબક્કાનો કાર્યક્રમ જાહેરઃ પહેલી મેચ 23 મેએ ચેન્નાઈ વિ. બેંગલોર

મુંબઈ – ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ 12મી ઈન્ડિયન પ્રીમિયર લીગ સ્પર્ધાના ગ્રુપ તબક્કાની મેચોનો કાર્યક્રમ આજે જાહેર કરી દીધો છે. સ્પર્ધામાં કુલ આઠ ટીમ રમશે. તેઓ સાત મેચ એમના હોમ ગ્રાઉન્ડ પર રમશે.

આ વખતની આઈપીએલ સ્પર્ધા 23 માર્ચથી શરૂ થશે અને 19 મે સુધી ચાલશે.

આઈપીએલ-12ની પહેલી મેચ 23 માર્ચે રમાશે, જે ગયા વર્ષના ચેમ્પિયન્સ ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે રમાશે.

ગ્રુપ તબક્કાની મેચો પાંચમી મેએ પૂરી થશે. છેલ્લી બે ગ્રુપ મેચો મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ તેમજ કિંગ્સ ઈલેવન પંજાબ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે.

પ્લે-ઓફ્ફ મેચોની તારીખ અને એના સ્થળોની જાહેરાત થવાની હજી બાકી છે.

બપોરની મેચો, સપ્તાહાંતની મેચો અને ખેલાડીઓને કરવા પડનાર પ્રવાસ, એમ બધી બાબતોને ધ્યાનમાં લઈને સંતુલિત પ્રકારનો કાર્યક્રમ ઘડવામાં આવ્યો છે.

આ કાર્યક્રમ તૈયાર કરતી વખતે ક્રિકેટ બોર્ડે આગામી લોકસભા ચૂંટણીને પણ ધ્યાનમાં રાખી છે. ચૂંટણી સાત રાઉન્ડમાં યોજાવાની છે. પહેલા રાઉન્ડનું મતદાન 11 એપ્રિલે અને આખરી રાઉન્ડનું મતદાન 19 મેએ થશે. 23 મેએ પરિણામનો દિવસ છે.

આ વખતની આઈપીએલ સ્પર્ધામાં રમનાર આઠ ટીમ છેઃ ચેન્નાઈ સુપર કિંગ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગલોર, મુંબઈ ઈન્ડિયન્સ, દિલ્હી કેપિટલ્સ, રાજસ્થાન રોયલ્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ, કિંગ્સ ઈલેવન પંજાબ, કોલકાતા નાઈટ રાઈડર્સ.

આ છે, આઈપીએલ-2019નો ગ્રુપ તબક્કાનો સંપૂર્ણ કાર્યક્રમ.

March 23: Chennai Super Kings vs Royal Challengers Bangalore in Chennai (8pm)

March 24: Kolkata Knight Riders vs Sunrisers Hyderabad in Kolkata (4pm); Mumbai Indians vs Delhi Capitals in Mumbai (8pm)

March 25: Rajasthan Royals vs Kings XI Punjab in Jaipur (8pm)

March 26: Delhi Capitals vs Chennai Super Kings in Delhi (8pm)

March 27: Kolkata Knight Riders vs Kings XI Punjab in Kolkata (8pm)

March 28: Royal Challengers Bangalore vs Mumbai Indians in Bengaluru (8pm)

March 29: Sunrisers Hyderabad vs Rajasthan Royals in Hyderabad (8pm)

March 30: Kings XI Punjab vs Mumbai Indians in Mohali (4pm); Delhi Capitals vs Kolkata Knight Riders in Delhi (8pm)

March 31: Sunrisers Hyderabad vs Royal Challengers Bangalore in Hyderabad (4pm); Chennai Super Kings vs Rajasthan Royals in Chennai

April 1: Kings XI Punjab vs Delhi Capitals in Mohali (8pm)

April 2: Rajasthan Royals vs Royal Challengers Bangalore in Jaipur (8pm)

April 3: Mumbai Indians vs Chennai Super Kings in Mumbai (8pm)

April 4: Delhi Capitals vs Sunrisers Hyderabad in Delhi (8pm)

April 5: Royal Challengers Bangalore vs Kolkata Knight Riders in Bengaluru (8pm)

April 6: Chennai Super Kings vs Kings XI Punjab in Chennai (4pm); Sunrisers Hyderabad vs Mumbai Indians in Hyderabad (8pm)

April 7: Royal Challengers Bangalore vs Delhi Capitals in Bengaluru (4pm); Rajasthan Royals vs Kolkata Knight Riders in Jaipur (8pm)

April 8: Kings XI Punjab vs Sunrisers Hyderabad in Mohali (8pm)

April 9: Chennai Super Kings vs Kolkata Knight Riders in Chennai (8pm)

April 10: Mumbai Indians vs Kings Xi Punjab in Mumbai (8pm)

April 11: Rajasthan Royals vs Chennai Super Kings in Jaipur (8pm)

April 12: Kolkata Knight Riders vs Delhi Capitals in Kolkata (8pm)

April 13: Mumbai Indians vs Rajasthan Royals in Mumbai (4pm); Kings Xi Punjab vs Royal Challengers Bangalore in Mohali (8pm)

April 14: Kolkata Knight Riders vs Chennai Super Kings in Kolkata (4pm); Sunrisers Hyderabad vs Delhi Capitals in Hyderabad (8pm)

April 15: Mumbai Indians vs Royal Challengers Bangalore in Mumbai (8pm)

April 16: Kings Xi Punjab vs Rajasthan Royals in Mohali (8pm)

April 17: Sunrisers Hyderabad vs Chennai Super Kings in Hyderabad (8pm)

April 18: Delhi Capitals vs Mumbai Indians in Delhi (8pm)

April 19: Kolkata Knight Riders vs Royal Challengers Bangalore in Kolkata (8pm)

April 20: Rajasthan Royals vs Mumbai Indians in Jaipur (4pm); Delhi Capitals vs Kings Xi Punjab in Delhi (8pm)

April 21: Sunrisers Hyderabad vs Kolkata Knight Riders in Hyderabad (4pm); Royal Challengers Bangalore vs Chennai Super Kings in Bengaluru (8pm)

April 22: Rajasthan Royals vs Delhi Capitals in Jaipur (8pm)

April 23: Chennai Super Kings vs Sunrisers Hyderabad in Chennai (8pm)

April 24: Royal Challengers Bangalore vs Kings Xi Punjab in Bengaluru (8pm)

April 25: Kolkata Knight Riders vs Rajasthan Royals in Kolkata (8pm)

April 26: Chennai Super Kings vs Mumbai Indians in Chennai (8pm)

April 27: Rajasthan Royals vs Sunrisers Hyderabad in Jaipur (8pm)

April 28: Delhi Capitals vs Royal Challengers Bangalore in Delhi (4pm); Kolkata Knight Riders vs Mumbai Indians in Kolkata (8pm)

April 29: Sunrisers Hyderabad vs Kings Xi Punjab in Hyderabad (4pm)

April 30: Royal Challengers Bangalore vs Rajasthan Royals in Bengaluru (4pm)

May 01: Chennai Super Kings vs Delhi Capitals in Chennai (8pm)

May 02: Mumbai Indians vs Sunrisers Hyderabad in Mumbai (8pm)

May 03: Kings Xi Punjab vs Kolkata Knight Riders in Mohali (8pm)

May 04: Delhi Capitals vs Rajasthan Royals in Delhi (4pm); Royal Challengers Bangalore vs Sunrisers Hyderabad in Bengaluru (8pm)

May 05: Kings Xi Punjab vs Chennai Super Kings in Mohali (4pm); Mumbai Indians vs Kolkata Knight Riders in Mumbai (8pm)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]