આ જાણીતા ચહેરાઓના ભાવિ આજે ઈવીએમમાં સીલ થશે

0
843

નવી દિલ્હીઃ મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળ સહિત આજે દેશના કુલ 9 રાજ્યોમાં 72 સીટો પર મતદાન યોજાઇ રહયું છે. ચોથા તબક્કાના આ મતદાનમાં કેટલાક એવા જાણીતા ચહેરાઓ છે કે જેમના ભવિષ્ય આજે ઈવીએમમાં સીલ થશે.

આ જાણીતા ચહેરાઓમાં ઉર્મિલા માતોંડકર (મુંબઈ ઉત્તર), ગીરીરાજ સિંહ અને કનૈયા કુમાર (બેગુસરાય, બિહાર), ડિમ્પલ યાદવ (કનોજ, યુપી), સલમાન ખુરશીદ (યુપી), મિલિંદ દેવરા (મુંબઈ, દક્ષિણ), પ્રિયા દત્ત (મુંબઈ દક્ષિણ), સાક્ષી મહારાજ (ઉન્નાવ, યુપી) નો સમાવેશ થાય છે.