રાજ્યસભામાં આજે અમિત શાહ SPG સંશોધન બિલ 2019 રજૂ કરશે

નવી દિલ્હીઃ આજે ગૃહમંત્રી અમિત શાહ સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ બિલ 2019 આજે રાજ્યસભામાં રજૂ કરશે. લોકસભામાં આજે એક મહત્વપૂર્ણ વિધેયકને પારિત કરાવવા માટે તેના પર ચર્ચા પણ થશે. શિપ રિસાયકલિંગ બિલ, 2019 ને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા ચર્ચા માટે રજૂ કરશે. બિલ કેટલાક માનકોને નિર્ધારિત કરીને અને એ પ્રકારના માનકોના અમલીકરણ માટે વૈધાનિક તંત્રને નિર્ધારિત કરીને શિપના રિસાયકલિંગના નિયમનને મંજૂરી પ્રદાન કરશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]