• News
    • Business
    • Entertainment
    • Gujarat
    • International
    • Mumbai
    • National
    • Sports
  • Features
    • Beauty Book By Nykaa
    • Business Funda
    • Entertainment and Fashion
    • Film Review
    • Health
    • International Affairs
    • National Affairs
    • Society
    • Technology
    • Travel & Tourism
    • Tribute
    • Youth & Women
  • Gallery
    • Culture
    • Fashion & Entertainment
    • News & Event
    • Sports
    • Travel
  • Astrology
    • GRAH & VASTU
    • Panchang
    • Rashi Bhavishya
    • Daily
    • Weekly
  • Variety
    • Quote
      • Quote
      • Lovequote
      • Elchi
    • Tips
      • Cooking Tips
    • Jokes
    • Wah Bhai Wah
    • zakalbindu
  • Video
  • Magazine
    • My account
    • Subscribe
      • Print Subscription
      • Digital Subscription
        • Gujarati e-magazine subscription
        • Marathi e-magazine subscription
      • Books
      • Special Issue
Search
  • Publications
  • Books
  • Advertising Rates
  • About us
  • Contact Us
  • Founder Vaju Kotak
chitralekha
  • News
    • AllBusinessEntertainmentGujaratInternationalMumbaiNationalSports
      Sports

      મોદી સ્ટેડિયમમાં અક્ષરની સફળતાનું રહસ્ય

      Entertainment

      બોક્સ ઓફિસ પર થશે આલિયા-પ્રભાસની ટક્કર

      International

      ઈક્વેડોરમાં 3 જેલમાં ગેંગવોરઃ 75 કેદીનાં મરણ

      Gujarat

      વિદ્યાર્થીઓને ‘જેમ્સ ડિસ્ટિંગ્વિશ્ડ એલ્યુમનસ એવોર્ડ’ એનાયત

  • Features
    • AllBeauty Book By NykaaBusiness FundaEntertainment and FashionFilm ReviewHealthInternational AffairsNational AffairsSocietyTechnologyTravel & TourismTributeYouth & Women
      Youth & Women

      દુઃખને સંભાળી લેવાની કળા

      International Affairs

      શું આપણે ફરી ડિજીટલ ગુલામી તરફ?

      Travel & Tourism

      રાજસ્થાન: યુનેસ્કો હેરિટેજ સાઇટ્સ

      Society

      રોમાન્સિંગ ધ બ્લેક પેન્થર…

  • Gallery
    • AllCultureFashion & EntertainmentNews & EventSportsTravel
      News & Event

      સરદાર વલ્લભભાઇ પટેલ સ્પોર્ટ્સ એન્કલેવનું ભૂમિપૂજન

      Sports

      જોકોવિચનું 9મું ઓસ્ટ્રેલિયન-ઓપન ટાઈટલ

      Fashion & Entertainment

      દિયા મિર્ઝાએ મહિલા ગોર પાસે લગ્નવિધિ કરાવી

      News & Event

      પ્રજાસત્તાક દિન પરેડ-2021 ટ્રોફીઓ એનાયત…

  • Astrology
    • AllGRAH & VASTUPanchangRashi BhavishyaDailyWeekly
      GRAH & VASTU

      પતિને પડોશણ સાથે અફેર છે…

      GRAH & VASTU

      મારી જેઠાણીઓ ઝઘડાખોર છે…

      GRAH & VASTU

      વાસ્તુની મદદથી રાજકારણમાં જવાય?

      Daily

      રાશિ ભવિષ્ય 29/01/2021

  • Variety
    • Quote
      • Quote
      • Lovequote
      • Elchi
    • Tips
      • Cooking Tips
    • Jokes
    • Wah Bhai Wah
    • zakalbindu
  • Video
  • Magazine
    • My account
    • Subscribe
      • Print Subscription
      • Digital Subscription
        • Gujarati e-magazine subscription
        • Marathi e-magazine subscription
      • Books
      • Special Issue
Home News National ઈન્સ્ટાગ્રામ પર નવું એકાઉન્ટ બનાવવા માટે આપવી પડશે આ ગુપ્ત માહિતી
  • News
  • National

ઈન્સ્ટાગ્રામ પર નવું એકાઉન્ટ બનાવવા માટે આપવી પડશે આ ગુપ્ત માહિતી

December 8, 2019








































































નવી દિલ્હી: ફેસબુકની માલિકીની ફોટો શેરિંગ એપ ઈન્સ્ટાગ્રામ હવે તેમના નવા યૂઝર્સ માટે એકાઉન્ટ બનાવતી વખતે જન્મ તારીખની માહિતી પણ પૂછશે. આ પહેલા ઈન્સ્ટાગ્રામ યૂઝર્સથી સાઈન ઈન દરમ્યાન આ વાતની પુષ્ટી કરવામાં આવતી હતી કે, યૂઝર્સ 13 વર્ષ કે તેનાથી વધુ ઉંમર ધરાવે છે કે નહીં. પણ જન્મ તારીખ પૂછવામાં નહતી આવતી.

કંપનીએ તાજેતરમાં જ જાહેર કરેલા એક નિવેદનમાં કહ્યું કે, ટર્મ્સ અને વપરાસ અનુસાર કેટલાક દેશોમાં ઈન્સ્ટાગ્રામમાં એકાઉન્ટ બનાવવા માટે ઓછામાં ઓછી 13 વર્ષની ઉંમર હોવી જરૂરી છે. આ સૂચના મારફતે ઈન્સ્ટાગ્રામ સાથે 13 વર્ષથી નાની ઉંમરના લોકોને જોડતા અટકાવવામાં મદદ મળશે. જોકે, તમારી જન્મ તારીખ ઈન્સ્ટાગ્રામ પર કોઈ અન્ય યૂઝર્સને નહીં દેખાઈ.








































































[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]

  • TAGS
  • Instagram
  • New Account
  • Photo Sharing App
  • Social Media
Previous articleપર્યાવરણ માટે દાંડી સુધી ફરી કૂચ યોજાશે, પણ સાઇકલ ઉપર
Next articleથોડુંક હસી લો – ૮ ડિસેંબર, ૨૦૧૯
paresh

RELATED ARTICLESMORE FROM AUTHOR

National

પુડુચેરીમાં રાષ્ટ્રપતિ શાસન લાગશેઃ સૂત્ર

National

કોરોનાના 13,742ના નવા કેસ, 104નાં મોત 

National

યમુના-એક્સપ્રેસવે પર તેલ-ટેન્કર કાર સાથે અથડાઈઃ 7નાં મરણ

RECENT POSTS

  • મોદી સ્ટેડિયમમાં અક્ષરની સફળતાનું રહસ્ય
  • બોક્સ ઓફિસ પર થશે આલિયા-પ્રભાસની ટક્કર
  • સુવિચાર – ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૧
  • ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૧
  • Gujarat Municipal Corporation Election Results

VIDEO OF THE WEEK

ભારતીય મૂળનાં નોબેલ ઈનામ વિજેતાઓ…
રવિન્દ્રનાથ ટાગોરથી લઈને અભિજીત બેનરજી સુધી…

‘ચિત્રલેખા’ ગ્રુપનાં પ્રકાશનોનો પ્રારંભ ૧૯૫૦ના દાયકામાં વજુ કોટકે કર્યો હતો, જેઓ એમના સમયના પત્રકારિત્વમાં દંતકથાસમાન હતા. ગ્રુપના મુખ્ય સામયિક ‘ચિત્રલેખા’ ગુજરાતીનો પ્રથમ અંક પ્રસિદ્ધ થયો હતો ૧૯૫૦માં. ત્યારથી ‘ચિત્રલેખા’ સાપ્તાહિક ભારતમાં સૌથી સમૃદ્ધ અને વ્યાપાર સૂઝ ધરાવતા ગુજરાતી સમાજમાં માનીતું થઈ ગયું.
Contact us: web@chitralekha.com
  • Publications
  • Books
  • Advertising Rates
  • About us
  • Contact Us
  • Founder Vaju Kotak
  • અમારો પરિચય
  • કોપીરાઈટ
  • શરતો અને નિયમો
  • રીફંડ તથા રદ અંગેની નીતિ
  • સંપર્ક
  • લવાજમ
© 2020 Chitralekha. All rights reserved.