પૂરું નામઃ વજુ લખમશી કોટક જન્મઃ 30 જાન્યુઆરી, ૧૯૧૫ જન્મ સ્થળઃ રાજકોટ પિતાઃ લખમશી મંગળજી કોટક માતાઃ કડવીબહેન ભાવનગરઃ ૧૯૨૬થી ૧૯૩૫ અમદાવાદઃ ૧૯૩૬ અભ્યાસઃ આલ્ફ્રેડ હાઈ સ્કૂલ, રાજકોટ. સનાતન હાઈ સ્કૂલ, શામળદાસ કોલેજ, ભાવનગર. લેખનની શરૂઆતઃ ‘જય સૌરાષ્ટ્ર’ રાજકોટ, ‘લોકવાણી’ સુરત. મુંબઈમાં આગમનઃ ૧૯૩૭ પ્રથમ પુસ્તકઃ ઈસાડોરા ડંકનની આત્મકથાનું રૂપાંતર ‘રૂપરાણી’ ૧૯૪૧ (એકમાત્ર અનુવાદિત પુસ્તક) પહેલી નવલકથા: રમકડા વહુ ફિલ્મક્ષેત્રેઃ ‘કસોટી’ ફિલ્મના સહાયક નિર્દેશક-૧૯૪૧ કથા-પટકથા અને નિર્દેશકઃ ‘શતરંજ’ (હિન્દી) અને ‘ગોરખધંધા’ (ગુજરાતી) સંવાદલેખક તરીકેઃ ‘ખિલૌના’, ‘પરિસ્તાન’, ‘પરિવર્તન’, ‘ભલાઈ’, ‘મંગળફેરા’, ‘નણંદ-ભોજાઈ’, ‘ગોરખધંધા’ અને ‘લગ્નમંડપ’ લેખક-પત્રકાર-તંત્રીઃ ‘ચિત્રપટ’ ૧૯૪૬ લગ્નઃ ૧૯ મે, ૧૯૪૯, ભાવનગર પત્નીઃ મધુરી કોટક સંતાનોઃ બે પુત્રો મૌલિક અને બિપિન. એક પુત્રી રોનક સ્વતંત્ર પત્રકાર-તંત્રીઃ ‘ચિત્રલેખા’ ૧૯૫૦ માલિકી-મુદ્રણાલયઃ સ્ટાર પ્રિન્ટરી-૧૯૫૧ પહેલું માસિકઃ ‘લાઈટ’ (અંગ્રેજી) ૧૯૫૩ બીજું માસિકઃ ‘બીજ’ ૧૯૫૩ ત્રીજું માસિકઃ ‘જી’ સિનેમા મેગેઝિન ૧૯૫૮ સ્વર્ગવાસઃ ૨૯ નવેમ્બર, ૧૯૫૯ પુસ્તકોઃ ‘રૂપરાણી’, ‘રમકડા વહુ’, ‘જુવાન હૈયાં’, ‘ઘરની શોભા’, ‘ચુંદડી અને ચોખા’, ‘આંસુનાં તોરણ’, ‘હા કે ના?’, ‘માનવતાનો મહેરામણ’, ‘આંસુની આતશબાજી’, ‘ડો. રોશનલાલ’, ‘પ્રભાતનાં પુષ્પો’, ‘બુદ્ધિના બ્રહ્મચારી’, ‘કાદવના થાપા’, ‘ગલગોટા’, ‘પુરાણ અને વિજ્ઞાન’, ‘ચંદરવો’, ‘ધોંડુ અને પાંડુ’, ‘શહેરમાં ફરતાં ફરતાં’, ‘બાળપણના વાનરવેડા’. નવલકથાઃ જુવાનહૈયાં, રમકડાં વહુ, ઘરની શોભા, ચૂંદડીને ચોખા, આંસુની આતશબાજી વાર્તાસંગ્રહઃ ગલગોટા, કાદવના થાપા હાસ્યકટારસંગ્રહઃ બુદ્ધિના બ્રહ્મચારી, ધોંડુ અને પાંડુ સ્મરણલેખઃ બાળપણનાં વાનરવેડાં અનુવાદઃ રૂપરાણી (ઇસા ડોરા ડંકનનું જીવનચરિત્ર) ચિંતન: પ્રભાતનાં પુષ્પો, ચંદરવો, પુરાણ અને વિજ્ઞાન
|
વજુભાઈની જીવનસફર ફિલ્મ સ્વરૂપે… કરો ક્લિક…