• News
    • Business
    • Entertainment
    • Gujarat
    • International
    • Mumbai
    • National
    • Sports
  • Features
    • Beauty Book By Nykaa
    • Business Funda
    • Entertainment and Fashion
    • Film Review
    • Health
    • International Affairs
    • National Affairs
    • Society
    • Technology
    • Travel & Tourism
    • Tribute
    • Youth & Women
  • Gallery
    • Culture
    • Fashion & Entertainment
    • News & Event
    • Sports
    • Travel
  • Astrology
    • GRAH & VASTU
    • Panchang
    • Rashi Bhavishya
    • Daily
    • Weekly
  • Variety
    • Quote
      • Quote
      • Lovequote
      • Elchi
    • Tips
      • Cooking Tips
    • Jokes
    • Wah Bhai Wah
    • zakalbindu
  • Video
  • Magazine
    • My account
    • Subscribe
      • Print Subscription
      • Digital Subscription
        • Gujarati e-magazine subscription
        • Marathi e-magazine subscription
      • Books
      • Special Issue
Search
  • Publications
  • Books
  • Advertising Rates
  • About us
  • Contact Us
  • Founder Vaju Kotak
chitralekha
  • News
    • AllBusinessEntertainmentGujaratInternationalMumbaiNationalSports
      Business

      NSEL-કેસઃ નાના દાવેદારોને નાણાં ચૂકવવાનો હાઈકોર્ટનો આદેશ

      International

      બ્રિટિશ શાહી પરિવાર પર હેરી-મેઘનનાં ખુલ્લા આરોપ

      Sports

      ભારત-ન્યૂઝીલેન્ડ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ સાઉધમ્પ્ટનમાં રમાશે

      Gujarat

      ‘દૂરબીન’ના ઉપક્રમે ‘વીમેન્સ ડે સ્પેશિયલ હેરિટેજ વૉક’

  • Features
    • AllBeauty Book By NykaaBusiness FundaEntertainment and FashionFilm ReviewHealthInternational AffairsNational AffairsSocietyTechnologyTravel & TourismTributeYouth & Women
      Youth & Women

      મહિલા દિન અને સ્ત્રી સશક્તિકરણ

      Youth & Women

      ભારતની મહિલા બોક્સરોનો ઝમકદાર દેખાવ…

      Society

      એક ભાષાપ્રેમી દંપતિનો વાર્તામેળો

      Society

      ક્રિસમસની ઉજવણી વખતે દેખાતા પ્રતીકો

  • Gallery
    • AllCultureFashion & EntertainmentNews & EventSportsTravel
      News & Event

      હેમામાલિનીએ કોરોના રસી લીધી…

      Fashion & Entertainment

      ક્રિષ્ના શ્રોફે બિકિનીમાં બતાવ્યું એનું સેક્સી ફિગર…

      News & Event

      PSLV-C51 વડે 19 સેટેલાઈટ્સને અવકાશમાં તરતા મૂકાયા

      News & Event

      સરદાર વલ્લભભાઇ પટેલ સ્પોર્ટ્સ એન્કલેવનું ભૂમિપૂજન

  • Astrology
    • AllGRAH & VASTUPanchangRashi BhavishyaDailyWeekly
      Daily

      રાશિ ભવિષ્ય 08/03/2021

      Weekly

      રાશિ ભવિષ્ય 08/03/2021 થી 14/03/2021

      Daily

      રાશિ ભવિષ્ય 07/03/2021

      Daily

      રાશિ ભવિષ્ય 06/03/2021

  • Variety
    • Quote
      • Quote
      • Lovequote
      • Elchi
    • Tips
      • Cooking Tips
    • Jokes
    • Wah Bhai Wah
    • zakalbindu
  • Video
  • Magazine
    • My account
    • Subscribe
      • Print Subscription
      • Digital Subscription
        • Gujarati e-magazine subscription
        • Marathi e-magazine subscription
      • Books
      • Special Issue
Home News Mumbai PMC ના ખાતાધારકનું હાર્ટએટેકથી મોત: બેંકમાં ફસાયા હતા 90 લાખ…
  • News
  • Mumbai

PMC ના ખાતાધારકનું હાર્ટએટેકથી મોત: બેંકમાં ફસાયા હતા 90 લાખ…

October 15, 2019








































































મુંબઈ: પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો ઓપરેટિવ બેંક (PMC) બેંક કૌભાંડના પીડિત ખાતાધારકોમાંથી એક સંજય ગુલાટીનું હાર્ટએટેક આવવાથી મોત નિપજ્યુ છે. સંજયના પરિવારના 90 લાખ રૂપિયા પીએમસી બેંકમાં ફસાયેલા છે. અગાઉ સંજયની જેટ એરવેઝમાંથી નોકરી પણ જતી રહી હતી અને હવે જીવનની તમામ મુડી ફસાય ગઈ છે. જેનો આઘાત સહ્નન ન કરી શક્યો. સોમવારે સંજય કિલ્લા કોર્ટની સામે બેંક વિરોધી પ્રદર્શનમાં સામેલ થયો હતો. ત્યારબાદ બપોરે જ્યારે તે ઘરે પહોંચ્યો ત્યારે તેને હાર્ટએટેક આવ્યો હતો.

બીજી તરફ ભારતીય રિઝર્વ બેંકે પીએમસી બેંકના બચત ખાતાધારકો માટે 6 મહિના માટે નાણા ઉપાડની મર્યાદા 25 હજારથી વધારીને 40 હજાર રૂપિયા કરી દીધી છે. આ ત્રીજી વખત આરબીઆઈએ પીએમસીના ગ્રાહકો માટે ખાતાદીઠ ઉપાડની મર્યાદા વધારી છે. કેન્દ્રીય બેંકે 23 સપ્ટેમ્બરનો રોજ પીએમસી બેંક પર અનેક પ્રકારના પ્રતિબંધ લાદ્યા હતાં. એ સમયે ગ્રાહકો માટે 6 મહિનામાં માત્ર 1000 રૂપિયા ઉપાડની મર્યાદા નક્કી કરી હતી. રિઝર્વ બેંકના આ નિર્ણયની ઘણી ટીકા થઈ હતી.

રિઝર્વ બેંકે પોતાના નિવેદનમાં કહ્યું કે, બેંકની રોકડની સ્થિતિની સમીક્ષા પછી ઉપાડ મર્યાદાને વધારીને 40 હજાર રૂપિયા નક્કી કરવામાં આવી છે. આ પગલા પછી પીએમસી બેંકના લગભગ 77 ટકા જમાકર્તા પોતાના ખાતામાંથી તમામ રકમ ઉપાડી શકશે.

આ ઉપરાંત મુંબઈની એક અદાલતે પીએમસી બેંક કૌભાંડ મામલે સોમવારે હાઉસિંગ ડેવલપમેન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર રાકેશ વાઘવન તેમજ તેમના પુત્ર સારંગ અને બેંકના પૂર્વ ચેરમેન વરયામ સિંહની પોલીસ કસ્ટડી 16 ઓક્ટોબર સુધી વધારી દેવામાં આવી છે.

સેકડો ખાતાધારકો આ મામલાને ‘વ્હાઇટ કોલર ક્રાઈમ’ ગણાવતા અદાલતની બહાર પ્રદર્શન કરી રહ્યા છે. આ લોકો આરોપીઓ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી અને તેમના નાણા જલ્દીથી છૂટા કરવાની માગ કરી રહ્યા છે. પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો ઓપરેટિવ (પીએમસી) બેંક મામલે પોલીસે ત્રણેય આરોપીઓને સોમવારે મહાનગર મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કર્યા હતા.








































































[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]

  • TAGS
  • PMC Account Holder
  • PMC Bank
  • PMC Bank Account
  • PMC Bank Scam
  • Sanjay Gulati
Previous articleકાશ્મીરમાં SMS સેવા બંધઃ જાણો, શું છે વર્તમાન સ્થિતિ?
Next articleઅભિજીતને નોબેલઃ શું કહે છે ક્લાસમેટ અને તેમના શિક્ષક?
paresh

RELATED ARTICLESMORE FROM AUTHOR

Mumbai

મહારાષ્ટ્રના ગ્રામિણ વિસ્તારોમાં વિદ્યાર્થિનીઓ માટે બસપ્રવાસ મફત

Mumbai

મનસુખ હિરણ ભેદી-મૃત્યુ કેસઃ ATSના મતે હત્યા

Mumbai

ભયના અભાવને કારણે મહારાષ્ટ્રમાં કોરોના-કેસ વધ્યાઃ કેન્દ્ર

RECENT POSTS

  • NSEL-કેસઃ નાના દાવેદારોને નાણાં ચૂકવવાનો હાઈકોર્ટનો આદેશ
  • બ્રિટિશ શાહી પરિવાર પર હેરી-મેઘનનાં ખુલ્લા આરોપ
  • ભારત-ન્યૂઝીલેન્ડ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ સાઉધમ્પ્ટનમાં રમાશે
  • ‘દૂરબીન’ના ઉપક્રમે ‘વીમેન્સ ડે સ્પેશિયલ હેરિટેજ વૉક’
  • મહારાષ્ટ્રના ગ્રામિણ વિસ્તારોમાં વિદ્યાર્થિનીઓ માટે બસપ્રવાસ મફત

VIDEO OF THE WEEK

ભારતીય મૂળનાં નોબેલ ઈનામ વિજેતાઓ…
રવિન્દ્રનાથ ટાગોરથી લઈને અભિજીત બેનરજી સુધી…

‘ચિત્રલેખા’ ગ્રુપનાં પ્રકાશનોનો પ્રારંભ ૧૯૫૦ના દાયકામાં વજુ કોટકે કર્યો હતો, જેઓ એમના સમયના પત્રકારિત્વમાં દંતકથાસમાન હતા. ગ્રુપના મુખ્ય સામયિક ‘ચિત્રલેખા’ ગુજરાતીનો પ્રથમ અંક પ્રસિદ્ધ થયો હતો ૧૯૫૦માં. ત્યારથી ‘ચિત્રલેખા’ સાપ્તાહિક ભારતમાં સૌથી સમૃદ્ધ અને વ્યાપાર સૂઝ ધરાવતા ગુજરાતી સમાજમાં માનીતું થઈ ગયું.
Contact us: web@chitralekha.com
  • Publications
  • Books
  • Advertising Rates
  • About us
  • Contact Us
  • Founder Vaju Kotak
  • અમારો પરિચય
  • કોપીરાઈટ
  • શરતો અને નિયમો
  • રીફંડ તથા રદ અંગેની નીતિ
  • સંપર્ક
  • લવાજમ
© 2020 Chitralekha. All rights reserved.