સ્ટોક માર્કેટમાં તેજીનો દોર યથાવત રહેશેઃ રાજીવ શાહની વિડિયો મુલાકાત

અમદાવાદ– અરુણ જેટલીએ રજૂ કરેલ બજેટથી શેરબજાર નિરાશ થયું, ટ્રેડિંગ સેશનને અંતે બીએસઈ સેન્સેક્સ 58.36(0.16 ટકા) ઘટી 35,906.66 બંધ રહ્યો હતો. તેમજ નિફટી 10.80 ઘટી 11,016.90 બંધ થયો હતો. આ બજેટથી હાલ તો શેરબજાર નિરાશ થયુ છે. પણ કૃષિ, રોજગાર અને હેલ્થ પર ફોક્સ કરવામાં આવ્યું છે, જેનાથી દેશની ઈકોનોમીને લાંબાગાળે ફાયદો થશે, તેમજ અમદાવાદ સ્ટોક એક્સચેન્જના પૂર્વ ઉપપ્રમુખ અને રાજીવ એન.શાહ સિક્યુરિટીઝના ડિરેક્ટર રાજીવ શાહે chitralekha.comના ન્યૂઝ એડિટર ભરત પંચાલને આપેલી વિશેષ મુલાકાતમાં જણાવ્યું હતું… તો જોઈએ આ વિડિયો મુલાકાત…