ટેક્સ કન્સલટન્ટ મૂકેશ પટેલઃ પંચામૃત પીરસવા સમાન છે આ વચગાળાનું બજેટ…

0
2672

અમદાવાદ- કેન્દ્રીય ઇન્ટરિમ બજેટની રજૂઆત સાથે ગુજરાતના ટેક્સ નિષ્ણાત વર્ગને એક વિશેષ બાબતો નજરે ચડી છે. જાણીતાં ટેક્સ કન્સલટન્ટ મૂકેશ પટેલની નજરે નિહાળીએ તો આ બજેટ પાંચે આંગળીઓ ઘીમાં બોળી એવું, પંચામૃત પીરસવા સમાન બજેટ છે…વધુમાં મૂકેશ પટેલે શું જણાવ્યું આવો નિહાળીએ chitralekha.com અમદાવાદ ચીફ રીપોર્ટર પારુલ રાવલ સાથેની વાતચીત….ક્લિક કરોઃ