રાજ્ય સરકાર દ્વારા રજૂ કરાયેલા બજેટ મામલે પ્રતિક્રિયાઓ

ગાંધીનગરઃ ગુજરાતના નાણાપ્રધાન નિતીન પટેલે વચગાળાનું બજેટ વિધાનસભામાં રજૂ કર્યું હતું. આ બજેટમાં ખેડૂતો, આશાવર્કર બહેનો, ફિશરિશ વિભાગ, પશુ પાલકો માટે સહાય, સહિતની મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા પાટણ ખાતે 47.50 કરોડના ખર્ચે એક લેબોરેટરીની સ્થાપના કરવામાં આવશે આ સહિતની અનેક જાહેરાતો રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે. ત્યારે આવો જાણીએ આ મામલે મુખ્ય પ્રધાન સહિત અન્ય લોકો દ્વારા આપવામાં આવેલી પ્રતિક્રિયાઓ…

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]