અમદાવાદઃ 2 કરોડ રુપિયાના ચરસ સાથે એક વ્યક્તિની અટકાયત

અમદાવાદઃ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો દ્વારા 13 કિલો ચરસના જથ્થા સાથે એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે. ઈકબાલ ઈબ્રાહીમ શેખ નામના આ વ્યક્તિને શામળાજી પ્રાંતીજ પાસેથી ઝડપી પાડવામાં આવ્યો છે. આ વ્યક્તિ કાશ્મીરનું ચરસ દિલ્હીમાં રહેતા એક વ્યક્તિ પાસેથી લાવ્યો હતો જેની કિંમત આશરે 2 કરોડ રુપિયા છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]