પાલનપુર ખંડના કામને લઇ ઉ. રેલવેની 25 ટ્રેનમાં ફેરફાર, 8 રદ સહિત…

અમદાવાદ- ઉત્તર પશ્ચિમ રેલવેના અજમેર ડિવિઝન પર પાલનપુર-આબુરોડ ખંડના માવલ-જેઠ્ઠી સ્ટેશનો વચ્ચે ડબલીંગ કાર્યને કારણે આ વિભાગની કેટલીક ટ્રેનો નીચે મુજબ પ્રભાવિત રહેશે.

રદ્દ ટ્રેનોઃ

 • ટ્રેન નં. 19411 અમદાવાદ-અજમેર ઇન્ટરસીટી 28 જાન્યુઆરી થી 03 ફેબ્રુઆરી 19 સુધી રદ્દ રહેશે.
 • ટ્રેન નં. 19412 અજમેર-અમદાવાદ ઇન્ટરસીટી 28 જાન્યુઆરી થી 04 ફેબ્રુઆરી 19 સુધી રદ્દ રહેશે.
 • ટ્રેન નં. 79437 આબુ રોડ – મહેસાણા ડેમૂ પેસેન્જર 29 જાન્યુઆરી થી 03 ફેબ્રુઆરી 19 સુધી રદ્દ રહેશે.
 • ટ્રેન નં. 79438 મહેસાણા -આબુ રોડ ડેમૂ પેસેન્જર 30 જાન્યુઆરી થી 04 ફેબ્રુઆરી 19 સુધી રદ્દ રહેશે
 • 31 જાન્યુઆરીની 19043 બાંદ્રા ટર્મિનસ-ભગત કી કોઠી રદ્દ રહેશે
 • 01 ફેબ્રુઆરીની 19044 ભગત કી કોઠી – બાંદ્રા ટર્મિનસ રદ્દ રહેશે
 • 01 ફેબ્રુઆરીની 22965 બાંદ્રા ટર્મિનસ – ભગત કી કોઠી રદ્દ રહેશે
 • 02 ફેબ્રુઆરીની 22966 ભગત કી કોઠી -બાંદ્રા ટર્મિનસ રદ્દ રહેશે

આંશિક રીતે રદ્દ ટ્રેનોઃ

 • 54803 જોધપુર-અમદાવાદ પેસેન્જર 28 જાન્યુઆરીથી 03 ફેબ્રુઆરી સુધી આબુ રોડ – અમદાવાદ વચ્ચે રદ્દ રહેશે.
 • 54804 અમદાવાદ-જોધપુર પેસેન્જર 30 જાન્યુઆરીથી 05 ફેબ્રુઆરી સુધી અમદાવાદ – આબુ રોડ વચ્ચે રદ્દ રહેશે.
 • 54805 અમદાવાદ-જયપુર પેસેન્જર 28 જાન્યુઆરીથી 03 ફેબ્રુઆરી સુધી અમદાવાદ – આબુ રોડ વચ્ચે રદ્દ રહેશે.
 • 54806 જયપુર -અમદાવાદ પેસેન્જર 29 જાન્યુઆરીથી 04 ફેબ્રુઆરી સુધી આબુ રોડ -અમદાવાદ વચ્ચે રદ્દ રહેશે.

માર્ગ પરિવર્તનઃ

 • 01 ફેબ્રુઆરીની 12479 જોધપુર-બાંદ્રા સુર્યનગરી એક્સપ્રેસ વાયા સમદડી-ભીલંડી થઇને દોડશે.
 • 01 ફેબ્રુઆરીની 12480 બાંદ્રા – જોધપુર સુર્યનગરી એક્સપ્રેસ વાયા ભીલંડી – સમદડી થઇને દોડશે.
 • 01 અને 02 ફેબ્રુઆરીની 14707 બિકાનેર-બાંદ્રા એક્સપ્રેસ વાયા ભીલંડી – સમદડી થઇને દોડશે.
 • 31 જાન્યુઆરી અને 01 ફેબ્રુઆરીની 14708 બાંદ્રા -બિકાનેર એક્સપ્રેસ વાયા ભીલંડી – સમદડી થઇને દોડશે.
 • 31 જાન્યુઆરીની 15269 મુઝફફરપુર – અમદાવાદ એક્સપ્રેસ વાયા ચંદેરિયા-રતલામ-ગોધરા-આણંદ થઇને દોડશે.
 • 16209 અજમેર-મૈસુર એક્સપ્રેસ 01 ફેબ્રુઆરીના રોજ વાયા ચંદેરિયા-રતલામ-ગોધરા-આણંદ થઇને દોડશે.
 • 31 જાન્યુઆરીની 16210 મૈસુર-અજમેર એક્સપ્રેસ વાયા વડોદરા-રતલામ-ચંદેરિયા-અજમેર થઇને દોડશે.
 • 02 ફેબ્રુઆરીની 16507 જોધપુર-બેંગલુરુ એક્સપ્રેસ વાયા મારવાડ-અજમેર-ચંદેરિયા-રતલામ-વડોદરા થઇને દોડશે
 • 30 જાન્યુઆરની 16508 બેંગલુરુ – જોધપુર એક્સપ્રેસ વાયા વડોદરા-રતલામ-ચંદેરિયા-અજમેર-મારવાડ જં. થઇને દોડશે
 • 30 જાન્યુઆરની 17037 સિકંદરાબાદ-હિસાર એક્સપ્રેસ વાયા વડોદરા-રતલામ-ચંદેરિયા-અજમેર-ફુલેરા-ડેગાના થઇને દોડશે
 • 01 ફેબ્રુઆરીની 17038 હિસાર – સિકંદરાબાદ એક્સપ્રેસ વાયા જોધપુર-ભિલડી-પાલનપુર થઇને દોડશે
 • 30 જાન્યુઆરની 17623 નાંદેડ-શ્રીગંગાનગર એક્સપ્રેસ વાયા વડોદરા-રતલામ-ચંદેરિયા-અજમેર-ફુલેરા-મેડતા રોડ બાયપાસ થઇને દોડશે
 • 31 જાન્યુઆરની 18421પુરી –અજમેર વાયા સુરત-વડોદરા-રતલામ-ચંદેરિયા-અજમેર થઇને દોડશે
 • 01 ફેબ્રુઆરીની 18422 અજમેર -પુરી વાયા અજમેર-ચંદેરિયા-રતલામ-વડોદરા-સુરત થઇને દોડશે
 • 02 ફેબ્રુઆરીની અમદાવાદ-હરિદ્વાર યોગા એક્સપ્રેસ આણંદ-ગોધરા-રતલામ-ચંદેરિયા-અજમેર થઇને દોડશે
 • 01 ફેબ્રુઆરીની હરિદ્વાર –અમદાવાદ યોગા એક્સપ્રેસ વાયા અજમેર-ચંદેરિયા-રતલામ-ગોધરા-આણંદ થઇને દોડશે
 • 01 ફેબ્રુઆરીની 19224 જમ્મૂતવી-અમદાવાદતથા 02 ફેબ્રુઆરી 19423 અમદાવાદ-જમ્મૂતવી એક્સપ્રેસ વાયા ભીલડી-સમદડી થઇને દોડશે.
 • 01 ફેબ્રુઆરીની 19269પોરબંદર-મુજફફરપુર એક્સપ્રેસ વાયા અમદાવાદ-પાલનપુર-ભીલડી-જોધપુર-ફુલેરા થઇને દોડશે
 • 01 ફેબ્રુઆરીની 19409અમદાવાદ-ગોરખપુર એક્સપ્રેસ વાયા આણંદ-ગોધરા-રતલામ-ભરતપુર થઇને દોડશે.
 • 01 ફેબ્રુઆરીની 19565ઓખા-દહેરાદૂન એક્સપ્રેસ વાયા અમદાવાદ-વડોદરા-રતલામ-ભરતપુર થઇને દોડશે
 • 01 ફેબ્રુઆરીની 19580દિલ્હી સરાય રોહિલ્લા-રાજકોટ વાયા અજમેર-ચંદેરિયા-રતલામ-ગોધરા-આણંદ-અમદાવાદ થઇને દોડશે
 • 01 ફેબ્રુઆરીની 19707બાંદ્રા-જયપુર વાયા વડોદરા-રતલામ-ચંદેરિયા-અજમેરથઇને દોડશે
 • 02 ફેબ્રુઆરીની 19708 જયપુર – બાંદ્રા વાયા અજમેર-ચંદેરિયા-રતલામ-વડોદરા થઇને દોડશે
 • 01 ફેબ્રુઆરીની 22931 બાંદ્રા –જેસલમેર વાયા પાલનપુર-ભીલડી-જોધપુર થઇને દોડશે
 • 31 જાન્યુઆરીની 22950 દિલ્હી સરાય રોહિલ્લા- બાંદ્રા એક્સપ્રેસ વાયા અજમેર-ચંદેરિયા-રતલામ-વડોદરા થઇને દોડશે

 

માર્ગમાં વિલંબિત ટ્રેનોઃ

29 જાન્યુઆરીની 16588 બિકાનેર-યશવંતપુર એક કલાક તથા 19707 બાંદ્રા-જયપુર 40 મિનિટ તથા 30 જાન્યુઆરીની 19707 બાંદ્રા-જયપુર 30 મિનિટ માર્ગમાં મોડી દોડશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]