અમદાવાદ – ગુજરાતી ભાષાના લબ્ધપ્રતિષ્ઠિત કવિ, સાહિત્યકાર નિરંજન ભગતનું 92 વર્ષની વયે ગુરુવાર, 1 ફેબ્રુઆરીએ અત્રે નિધન થયું. ગુજરાતી સાહિત્ય પરિષદના ભૂતપૂર્વ પ્રમુખ અને ‘હું તો બસ ફરવા આવ્યો છું’ જેવી કાવ્યરચનાથી ગુજરાતી કાવ્ય-સાહિત્યરસિકોમાં લોકપ્રિય થયેલા નિરંજનભાઈએ ‘ચિત્રલેખા’ને ગયા વર્ષે (29 મેએ) વિસ્તૃત મુલાકાત આપી હતી. વરિષ્ઠ સંવાદદાતા મહેશ શાહ લિખિત એ લેખની એક ઝલક નિરંજનભાઈને શ્રદ્ધાંજલિ રૂપે અહીં પ્રગટ કરીએ છીએ. વાંચવા માટે આ લિન્ક પર ક્લિક કરશો… https://chitralekha.com/niranjanbhagat.pdf
તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]