શતાયુપ્રવેશ અવસરે પ્રખર પત્રકાર નગીનદાસ સંઘવીની ‘ચિત્રલેખા’ને વિશેષ મુલાકાત

0
1459

રામાયણી કથાકાર મોરારિબાપુ જેમને આદર અને પ્રેમ સાથે ‘બાપા’ કહીને સંબોધે છે એવા નગીનદાસ સંઘવી હમણાં આયુષ્યના એકમોમા વર્ષમાં પ્રવેશ્યા. ૧૦ માર્ચ, ૨૦૧૯ એ હતો ‘નગીનબાપા’ના જન્મશતાબ્દી વર્ષના પ્રવેશનો દિન.

તાજેતરમાં જ જેમને ‘પદ્મશ્રી’ એનાયત થયો એ નગીનદાસ સંઘવી એટલે પ્રખર રાજકીય સમીક્ષક. ધર્મ અને સમાજકારણમાં પણ એમનું ઘણું ખેડાણ.

‘ચિત્રલેખા’ સહિત અનેક પ્રકાશનોમાં એ વર્ષોથી નહીં, દાયકાઓથી લખતા આવ્યા છે… વધુ વાંચવા માટે જુઓ ‘ચિત્રલેખા’નો તાજો અંક (તા. ૧ એપ્રિલ, ૨૦૧૯) જે પ્રગટ થઈ ગયો છે.

httpss://youtu.be/fjjPi4HZg1o