‘ચાલ જીવી લઈએ’: ઉત્તરાખંડનાં ખૂબસૂરત સ્થળે લઈ જતી પહેલી ગુજરાતી ફિલ્મ

શુક્રવારે એક સરસમજાની ગુજરાતી ફિલ્મ રિલીઝ થઈ રહી છેઃ ‘ચાલ જીવી લઈએ’. માનવીય સંબંધની એક લાગણી નીતરતી વાર્તા હસતાં-રમતાં… હરતાં-ફરતાં કહી જતી આ ફિલ્મની જુઓ એક ઝલક અને ત્યાર બાદ ફિલ્મના મુખ્ય કલાકારો સિદ્ધાર્થ રાંદેરિયા, યશ સોની, આરોહી સાથે ‘ચિત્રલેખા’ની વિશેષ મુલાકાત.

httpss://youtu.be/y1NoFZPVTr0

ફિલ્મના મુખ્ય કલાકારો સિદ્ધાર્થ રાંદેરિયા, યશ સોની, આરોહીએ ‘ચિત્રલેખા’ને વિશેષ મુલાકાતમાં શું કહ્યું? જુઓ આ વિડિયો…

httpss://youtu.be/oNvEkL3oboQ

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]