ગાંધીનગર- શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષકોને રાજ્ય સરકાર દ્વારા પારિતોષિક એનાયત કરવામાં આવે છે. વર્ષ ૨૦૧૮ માટે રાજ્યના ૩૨ શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે. આ પારિતોષિક પ સપ્ટેમ્બર-૨૦૧૮ શિક્ષક દિનના રોજ એનાયત કરાશે.
શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી પામનાર શિક્ષકોની યાદી આ મુજબ છે…
1- સુભાષચંદ્ર બાબુલાલ રાઠોડ શ્રી સાંગણવા પ્રાથમિક શાળા, તા.લોધીકા. જિ.રાજકોટ 2- ગીતાબેન ભીખાભાઇ ચૌહાણ પૂજ્ય વલ્લભાચાર્ય પ્રાથમિક શાળા નગરપાલિકા શહેર શાળા નંબર-૨૨, કિશનવાડી, આજવા રોડ, વડોદરા 3- સરોજબેન સંજયકુમાર રામાનુજ શ્રી કોઠી કન્યા પ્રાથમિક શાળા, તા.જસદણ, જિ.રાજકોટ 4- અશોકકુમાર બટુકલાલ કાલાણી ચંદ્રમૌલી પ્રાથમિક શાળા નં.૬૭, પારૂલ સોસાયટી, ઘોઘારોડ, ભાવનગર. 5- મહેશગર અમરગર ગોસ્વામી શ્રી તાલુકા શાળા નં.૧, મણિ મંદિર પાસે, વી.સી.હાઇસ્કલ રોડ, મોરબી 6- જગદીશભાઇ નારણભાઇ મકવાણા રોજકુવા શ્રેષ્ઠ પ્રાથમિક શાળા, પો.પાલસંડા, તા.જિ.છોટાઉદેપુર 7- ભગાભાઇ બેચરભાઇ પટેલ ખારોલ પ્રાથમિક શાળા, તા.લુણાવાડા,જિ.મહીસાગર 8- વિમલભાઇ પરસોતભાઇ નકુમ શ્રી શિવા પ્રાથમિક શાળા, વાયા-વાંસજળીયા,તા.ભાણવડ, જિ.દેવભૂમિ દ્વારકા 9- પ્રકાશચંદ્ર નરભેરામ સુથાર શ્રી કંજેલી પ્રાથમિક શાળા, પો.હઠોજ, તા.વડાલી, જિ.સાબરકાંઠા 10- ગોપાલકૃષ્ણ શંકરલાલ પટેલ નવા નદીસર પ્રાથમિક શાળા, પો.નદીસર, તા.ગોધરા, જિ.પંચમહાલ 11- કોકિલાબેન વીરચંદભાઇ પંચાલ એસ.એન.કોઠારી પ્રાથમિક શાળા,ઢુઢિયાવાડી, જુબેલીગંજ પાસે, પાલનપુર 12- બિપીનભાઇ કોળધાભાઇ પટેલ ખોખરા ફળિયા પ્રાથમિક શાળા, પારડી પારનેરા, તા.જિ.વલસાડ 13- હિરેનભાઇ જોનભાઇ મેકવાન પે સેન્ટર શાળા, હાડગુડ, તા.જિ.આણંદ 14- પ્રકાશ મોહનલાલ શર્મા શ્રી ડાંગાવદર પ્રાથમિક શાળા, તા.ધારી, જિ.અમરેલી 15- મહેશકુમાર ચીમનભાઇ પરમાર મહાલક્ષ્મી કન્યાશાળા, મુ.પો.ઠાસરા, જિ.ખેડા 16- ઝલાબેન મહિજીભાઇ દેસાઇ અનુપમ પ્રાથમિક શાળા, મુ.પાલાવાસણા, તા.જિ.મહેસાણા 17- અલકાબેન બળદેવભાઇ પટેલ રામાજીના છાપરા પ્રાથમિક શાળા, તા.દહેગામ, જિ.ગાંધીનગર 18- જયશ્રી કાનજીભાઇ રંગોલીયા કાર્મેલ કોન્વેન્ટ હાઇસ્કૂલ,ગાંધીગ્રામ , જૂનાગઢ 19- દિલિપસિંહ દશરથસિંહ રાઠોડ રાજારામ વિદ્યાવિહાર, હાયર સેકન્ડરી સ્કૂલ, ડેરીયાપરા,વટવા, અમદાવાદ 20- નટવરલાલ ઝીણાભાઇ પટેલ બ્રધરન હાઇસ્કૂલ, બોરપાડા, તા.સોનગઢ, જિ.તાપી 21- પ્રહલાદભાઇ ગંગારામ પટેલ કે.એલ.પટેલ કન્યા વિદ્યાલય, ઊંઝા, ખજૂરી પોળ, ઊંઝા, જિ.મહેસાણા 22- ડૉ.દિપકકુમાર જશવંતરાય પંડ્યા શ્રી આર.કે. ઘરશાળા વિનય મંદિર,પરિમલ ચોક, ભાવનગર 23- ગોરધનભાઇ ભગવાનભાઇ મકવાણા શ્રી એમ.ડી.શાહ વિદ્યાલય, હિંમતભાઇ ગાંધી માર્ગ, પાળીયાદ રોડ, બોટાદ 24- શૈલેષકુમાર સેમ્યુઅલભાઇ રાઠોડ શ્રી માધવલાલ શાહ હાઇસ્કૂલ, બેઠક રોડ, ખંભાત, જિ.આણંદ 25- મંજુલાબેન બેચરભાઇ ભીમાણી શ્રી જી.ડી.વાછાણી કન્યા વિદ્યાલય, કેશોદ, જિ.જૂનાગઢ 26- ડૉ.ઘનશ્યામભાઇ નરસિંહભાઇ ચાવડા નૂતન વિદ્યાલય, હાઇટેન્શન રોડ,સુભાનપુરા, વડોદરા 27- દીપકકુમાર કેશુભાઇ દેસાઇ શ્રી વર્ધમાન વિદ્યાલય, મહેસાણા, સાર્વજનિક વિદ્યાસંકુલ,મહેસાણા 28- રીટાબેન રમેશભાઇ પટેલ ગો.જો.શારદા મંદિર, મુ.વલ્લભવિદ્યાનગર,જિ.આણંદ 29- કમલસિંહ જોરાવરસિંહ સોલંકી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી, તાલુકા પંચાયત, હાલોલ, 30- જિતેન્દ્રકુમાર મણીલાલ મોદી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી, તાલુકા પંચાયત, ગાંધીનગર 31- ગૌતમચંદ્ર જયસુખલાલ ઇન્દ્રોડીયા સી.આર.સી.સાલપીપળીયા, તા.પડધરી, જિ.રાજકોટ 32- રમેશભાઇ ઘેલાભાઇ બારડ શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળા, ન્યુ ફીલ્ટર સામે, |