અમદાવાદ: ચાંદખેડામાં લ્હાણી બાબતે ફાયરિંગ

અમદાવાદઃ શહેરના ત્રાગડ રોડ પર આવેલ હોમ ટાઉન 4 એપાર્ટમેન્ટના પરિસરમાં નવરાત્રિ મહોત્સવ ઉજવણી દરમિયાન ફાયરિંગની ઘટના બની હતી. રાસ-ગરબા મહોત્સવમાં ભંગ ત્યારે પડયો જ્યારે લ્હાણી વહેંચવાની બાબતે બીચકેલો મામલો ફાયરીંગમાં પરિણમ્યો. આ ઘટનાને પગલે સ્થાનિક પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી હતી.


(તસવીર-અહેવાલઃ પ્રજ્ઞેશ વ્યાસ)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]