આર્થિક નિષ્ણાત ધીરેશ શાહ: આ બજેટ ચૂંટણીલક્ષી જ છે, જૂઓ વિડીયો

અમદાવાદ-વર્તમાન સરકારે પોતાના અંતિમ બજેટમાં નોકરિયાત વર્ગ, પેન્શનર્સ, વરિષ્ઠ નાગરિકો અને નાના વેપારીઓને મોટી ભેટ આપી છે. બજેટમાં ખેડૂતો, નોકરીયાત વર્ગ, શ્રમજીવી વર્ગ ઉપર વિશેષ ફોક્સ રહ્યું છે ત્યારે આ વર્ગના મત સરકારને મળશે કે કેમ? એ ઉપરાંત આ બજેટમાં થયેલી જાહેરાતોથી આર્થિક રીતે દેશને કેટલો ફાયદો થશે એ અંગે chitralekha.com રીપોર્ટર પરેશ ચૌહાણની જાણીતા આર્થિક નિષ્ણાત ધીરેશ શાહ સાથેની વિશેષ મુલાકાત….

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]