જ્યારે પોરબંદરમાં રાસ રમ્યા અર્જૂન મોઢવાડિયા…..

પોરબંદર- ગુજરાત કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ અર્જૂન મોઢવાડિયાને રાસ રમતા તમે ક્યારેય જોયા છે? સરળ સ્વભાવના અર્જૂનભાઈ આમ તો સતત લોકોની વચ્ચે રહેતા જ રાજકારણી છે, પણ હમણાં ચૂંટણીના માહોલમાં અર્જૂનભાઈ એક નવા સ્વરૂપે જોવા મળ્યાં. પ્રચારની વાત કરતાં કરતાં અર્જૂનભાઈ પોરબંદરની પ્રખ્યાત રાસ શૈલીમાં રાસ રમતા પણ જોવા મળ્યાં.

આ રહી એની વિડિયો..

ચૂંટણી પ્રચારના સમયે રાજકીય આગેવાનો અનેક રંગમાં જોવા મળે છે. મતદારો વચ્ચે જાય ત્યારે મતદારોની સાથે સહજતાથી અને સહજતાથી ભળી જતાં એમને સારી રીતે આવડતું હોય છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]