જાન્વી કપૂર, ઈશાન ખટ્ટરની ‘ધડક’ ફિલ્મનું ‘ઝિંગાટ’ ગીત રિલીઝ કરાયું

મુંબઈ – જાન્વી કપૂર અને ઈશાન ખટ્ટરની કારકિર્દીની પહેલી જ હિન્દી ફિલ્મ ‘ધડક’નું ‘ઝિંગાટ’ ગીત આજે રિલીઝ કરવામાં આવ્યું છે.

આ ગીત મરાઠી સુપરહિટ ફિલ્મ ‘સૈરાટ’ના ઓરિજિનલ ‘ઝિંગાટ’ ગીતની હિન્દી આવૃત્તિ છે.

ગીતમાં જાન્વી અને ઈશાન, બંને જણ સુંદર અને ક્યૂટ દેખાય છે.

આ ગીતને અજય-અતુલે કમ્પોઝ કર્યું છે અને એમાં સ્વર પણ આપ્યો છે. ગીતકાર છે અમિતાભ ભટ્ટાચાર્ય.

શશાંક ખૈતાન દિગ્દર્શિત ‘ધડક’ ફિલ્મ આવતી 20 જુલાઈએ રિલીઝ થવાની છે.

httpss://youtu.be/Rd9wF5fAnVw

 

(મરાઠી ફિલ્મ ‘સૈરાટ’નું ઓરિજિનલ ‘ઝિંગાટ’ ગીત)

httpss://youtu.be/5AeX7Ddq4ts

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]