‘યમલા પગલા દીવાના ફીર સે’નું ટ્રેલર રિલીઝ કરાયું; કોમેડી ઓફ એરર્સનું ઝૂમખું

મુંબઈ – પીઢ અભિનેતા ધર્મેન્દ્ર અને એમના બે પુત્રો – સની દેઓલ તથા બોબી દેઓલને ચમકાવતી આગામી ફિલ્મ ‘યમલા પગલા દીવાના ફીર સે’નું ટ્રેલર આજે રિલીઝ કરવામાં આવ્યું છે.

ટ્રેલર કોમેડીથી ભરપૂર છે.

‘યમલા પગલા..’ની આ ત્રીજી આવૃત્તિ છે. નવી ફિલ્મમાં પંજાબી યુવાનો પોતાને ગુજરાતીઓ તરીકે ઓળખાવે છે અને એમાંથી સર્જાય છે રમૂજની છોળ.

ફિલ્મમાં સલમાન ખાન, શત્રુઘ્ન સિન્હા, રેખા, સોનાક્ષી સિન્હાએ મહેમાન કલાકાર તરીકેની ભૂમિકા કરી છે.

ફિલ્મ 31 ઓગસ્ટે રિલીઝ થશે.

httpss://www.youtube.com/watch?v=MCPez-21X3U

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]