સુરત ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ-2018ના ઉપલક્ષમાં 21 જુલાઈએ એક્ટિંગ વર્કશોપ, લાઈવ ચેટઃ રજિત કપૂર સાથે…

ધ સધર્ન ગુજરાત ચેંબર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના ઉપક્રમે આ વર્ષની 14-16 ડિસેંબર દરમિયાન સુરત ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન થયું છે. તેના ઉપલક્ષમાં આયોજકો દ્વારા પ્રમોશનલ કાર્યક્રમોનું આયોજન થયું છે. પહેલા ચરણ રૂપે 21 જુલાઈએ એક્ટિંગ વર્કશોપ અને લાઈવ ચેટનું આયોજન કરવામાં આવશે, જેમાં રાષ્ટ્રીય એવોર્ડવિજેતા અભિનેતા રજિત કપૂર આ બંને કાર્યક્રમનું સંચાલન કરશે. એક્ટિંગ વર્કશોપ સવારે 10થી બપોરે 1 વાગ્યા સુધી ચેંબર ખાતે અને લાઈવ ચેટ સાંજે 4થી 6 સુધી સાયન્સ સેન્ટર ખાતે યોજાશે.

‘ચિત્રલેખા’ આ કાર્યક્રમોનું ‘મેગેઝિન પાર્ટનર’ છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]