બોલીવૂડના કોઈ સ્પોટ બોયને ક્યારેય હીરો બનવાનો મોકો મળ્યો છે?

(‘ચિત્રલેખા’ના ફિલ્મ મેગેઝિન ‘જી’ના દીપોત્સવી-1999 અંકમાં પ્રકાશિત સવાલ-જવાબની ‘પૂછપરછ’ કોલમમાંથી સાભાર)

નીરજ શાહ (અમદાવાદ)

સવાલઃ બોલીવૂડના કોઈ સ્પોટ બોયને ક્યારેય હીરો બનવાનો મોકો મળ્યો છે?

જવાબઃ રાજ કપૂર અને મેહમૂદ અભિનેતા બનવા પહેલાં કોઈ પણ ચીંધેલું કામ કરતા. એ બંને સ્પોટ બોયની કામગીરી બજાવતા પણ ક્યારેય અચકાતા નહીં. પાછળથી એ હીરો બન્યા.