નરગીસે કોઈ ફિલ્મમાં પોતાનાં કંઠે ગીત ગાયું છે ખરું?

(‘ચિત્રલેખા’ના ફિલ્મ મેગેઝિન ‘જી’ના માર્ચ, ૧૯૬૧ અંકમાં પ્રકાશિત સવાલ-જવાબની ‘પૂછપરછ’ કોલમમાંથી સાભાર)

સાવિત્રી લાખીઆ (કલકત્તા)

સવાલઃ નરગીસે કોઈ ફિલ્મમાં પોતાનાં કંઠે ગીત ગાયું છે ખરું?

જવાબઃ હા. ‘અંજુમન’ (1948) ફિલ્મમાં નરગીસે સ્વકંઠે ગીત ગાયું હતું – (હઝરત ચૂંકી કાફી…). એવી જ રીતે, નૂતને ‘છબીલી’ ફિલ્મમાં એક ગીત ગાયું હતું અને નિમ્મીએ પોતાની ‘શમા’ ફિલ્મમાં એક ગઝલ ગાઈ હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]