મહાત્મા ગાંધીજીએ એકેય ફિલ્મ જોઈ હતી?

(‘ચિત્રલેખા’ના ફિલ્મ મેગેઝિન ‘જી’ના ૧૬-૩૧ જાન્યુઆરી, ૧૯૯૮ અંકમાં પ્રકાશિત સવાલ-જવાબની ‘પૂછપરછ’ કોલમમાંથી સાભાર)

નરેનકુમાર એસ. કોરાંટ (કેશોદ)

સવાલઃ મહાત્મા ગાંધીજીએ એકેય ફિલ્મ જોઈ હતી?

જવાબઃ ૧૯૪૩માં પ્રકાશ પિક્ચર્સની વિજય ભટ્ટ દિગ્દર્શિત ‘રામરાજ્ય’ એકમાત્ર ફિલ્મ ગાંધીજીએ જોઈ હતી.

 

httpss://youtu.be/tHkoHf8fRz4

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]