‘હેલ્લારો’ના દિગ્દર્શક અભિષેક શાહની ‘ચિત્રલેખા’ને વિશેષ મુલાકાત

અમદાવાદ – આ વર્ષની શ્રેષ્ઠ ફિલ્મનો રાષ્ટ્રીય એવોર્ડ જીતનાર ગુજરાતી ફિલ્મ ‘હેલ્લારો’ શુક્રવાર, ૮ નવેંબરે રિલીઝ થઈ રહી છે. ત્યારે એની સર્જનપ્રક્રિયા વિશે જાણો ફિલ્મના દિગ્દર્શક અભિષેક શાહ પાસેથી.

‘ચિત્રલેખા’ ‘હેલ્લારો’ ફિલ્મનું એક્સક્લુઝિવ મેગેઝિન પાર્ટનર છે.

જુઓ અભિષેક શાહનો વિડિયો-ઈન્ટરવ્યૂ…