ભારતીય ફિલ્મ ઈતિહાસમાં હેલન જેવી બીજી કઈ ડાન્સરો થઈ?

(‘ચિત્રલેખા’ના ફિલ્મ મેગેઝિન ‘જી’ના ૧-૧૫ જાન્યુઆરી, ૧૯૯૮ અંકમાં પ્રકાશિત સવાલ-જવાબની ‘પૂછપરછ’ કોલમમાંથી સાભાર)

સંજય સૂચક (અમરેલી)

સવાલઃ ભારતીય ફિલ્મ ઈતિહાસમાં હેલન જેવી બીજી કઈ ડાન્સરો થઈ?

જવાબઃ હેલન અગાઉ અલકનંદા, તારા, અઝૂરી, શાહજાદી, કુક્કુ મશહૂર ડાન્સરો હતી. હેલનના જમાનામાં કુમકુમ, મધુમતી, કમ્મો, શીલા વાઝ, મીનુ મુમતાઝ, કમલા લક્ષ્મણ, સાઈ સુબલક્ષ્મી, માયાદેવી, રાધિકા, રાની અને જીવનકલા લોકપ્રિય નીવડેલી. ત્યારપછી પદ્મા ખન્ના, બિંદુ, કલ્પના અય્યર, જયશ્રી ટી, મીના ટી લોકપ્રિય બની.

‘ડોન’ ફિલ્મમાં હેલનનાં ડાન્સનો વિડિયો જુઓ…

httpss://youtu.be/ahf1OL6rFdk