ગુજરાતી ફિલ્મ ‘ચીલઝડપ’ ટીમની ‘ચિત્રલેખા’ને વિશેષ વિડિયો મુલાકાત

મુંબઈ – ૩૧ વર્ષ પહેલાં ગુજરાતી રંગભૂમિ પર રજૂ થયેલા અને સુપર હિટ નિવડેલા ‘ચીલઝડપ’ નાટકના વિષયવસ્તુને લઈને દિગ્દર્શક ધર્મેશ મહેતાએ ‘ચીલઝડપ’ ફિલ્મ બનાવી છે, જે આજે ૬ સપ્ટેંબરના શુક્રવારથી રિલીઝ થઈ રહી છે.

‘ચીલઝડપ’ના કલાકારો – દર્શન જરીવાલા, જિમીત ત્રિવેદી, સુષાંતસિંહ અને સોનિયા શાહ તથા દિગ્દર્શક ધર્મેશ મહેતાની ‘ચિત્રલેખા’ સાથેની વિશેષ વિડિયો મુલાકાત – જુઓ અને સાંભળો…

(મુલાકાતઃ મોના શેઠ, વિડિયોગ્રાફીઃ જિતેન ગાંધી)

આ ગુજરાતી ફિલ્મનું Exclusive Media Partner છે : સદા અગ્રસર ‘ચિત્રલેખા’

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]