પાક્કા અમદાવાદીઃ ‘મોન્ટુની બિટ્ટુ’ ટીમની ‘ચિત્રલેખા’ને વિશેષ મુલાકાત

0
544

૨૩ ઓગસ્ટ, શુક્રવારથી રિલીઝ થઈ રહેલી નવી ગુજરાતી ફિલ્મ ‘મોન્ટુની બિટ્ટુ’ના મુખ્ય કલાકારો – આરોહી પટેલ અને મૌલિક જગદીશ નાયક તથા દિગ્દર્શક વિજયગિરિ બાવાની ‘ચિત્રલેખા’ સાથે વિડિયો ગોઠડી – જુઓ અને સાંભળો…

(વિડિયોગ્રાફીઃ પ્રજ્ઞેશ વ્યાસ)

આ ગુજરાતી ફિલ્મનું Exclusive Magazine Partner છે : સદા અગ્રસર ‘ચિત્રલેખા’