પૂછપરછઃ જયા પ્રદા, પલ્લવી જોશી, અનીતા રાજની પહેલી ફિલ્મ કઈ?

(‘ચિત્રલેખા’ના ફિલ્મ મેગેઝિન ‘જી’ના ૧૬-૩૧ માર્ચ, ૧૯૯૩ અંકમાં પ્રકાશિત સવાલ-જવાબની ‘પૂછપરછ’ કોલમમાંથી સાભાર)

રાજેશ એચ. સોલંકી (રાજકોટ)

સવાલઃ જયા પ્રદા, પલ્લવી જોશી, અનીતા રાજ, બિંદિયા ગોસ્વામી, મુમતાઝ, વૈજયંતિ માલાની પહેલી ફિલ્મ કઈ હતી?

જવાબઃ  અનુક્રમેઃ ‘સરગમ’, ‘દાદા’, ‘પ્રેમગીત’, ‘કોલેજ ગર્લ’, ‘ફૌલાદ’ અને ‘બહાર’. જયા પ્રદાએ હિંદી ફિલ્મ જગતમાં આવતા અગાઉ દક્ષિણની કેટલીક ફિલ્મોમાં કામ કર્યું હતું. મુમતાઝ હીરોઈન બની તે અગાઉ ‘સ્ત્રી’, ‘સેહરા’ અને ‘ગહરા દાગ’, ‘મુઝે જીને દો’માં ગૌણ ભૂમિકાઓ કરી ચૂકી હતી.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]