દેવ આનંદની પ્રથમ ફિલ્મ કઈ હતી? હીરોઈન કોણ હતી? હિટ ફિલ્મો?

(‘ચિત્રલેખા’ના ફિલ્મ મેગેઝિન ‘જી’ના ૧-૧૫ જાન્યુઆરી, ૧૯૯૫ અંકમાં પ્રકાશિત સવાલ-જવાબની ‘પૂછપરછ’ કોલમમાંથી સાભાર)

અયૂબ આય. માંકડા (વલસાડ)

સવાલઃ દેવ આનંદની પ્રથમ ફિલ્મ કઈ હતી? હીરોઈન કોણ હતી? હિટ ફિલ્મો?

જવાબઃ પ્રભાત પિક્ચર્સની હમ એક હૈ દેવ આનંદની પહેલી ફિલ્મ હતી. એની હીરોઈન કમલા કોટનીસ હતી. હિટ ફિલ્મો અનેક છેઃ જિદ્દી, નિરાલા, મુનિમજી, બાઝી, પેઈંગ ગેસ્ટ, ટેક્સી ડ્રાઈવર, જાલ, બારીશ, ઈન્સાનિયત, સઝા, મકાન નંબર 44, ફન્ટૂશ, નૌ દો ગ્યારહ, જબ પ્યાર કિસીસે હોતા હૈ, કાલા પાની, કાલા બાઝાર, સોલવા સાલ, સીઆઈડી, હમ દોનોં, ગાઈડ, જોની મેરા નામ, હરે રામ હરે કૃષ્ણ, દેશ પરદેશ, જ્વેલ થીફ વગેરે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]